ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2017 (13:47 IST)

શ્વેતાએ આપ્યું પિતાને ન્યૂ ઈયર સરપ્રાઈજ , ભાવુક થયા બિગ બી

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની  દીકરી શ્વેતા નંદાએ આ વખતે ન્યૂ ઈયર પર તેમના પિતાને કઈક એવું સરપ્રાઈજ આપ્યું જેને જોતા જ બિગ બી પણ ભાવુક થઈ ગયા. બિગ બીની દીકરીના પ્રત્યે હમેશા એક લાગણી રહે છે. ફિલ્મોની શૂટિંગ થયા પછી પણ બિગ બી તેમની નાતિન નવ્યા અને પોતી આરાધ્યાના સાથે ખૂબ  સમય પસાર કરે છે અને તેની સાથે દરેક ખુશી બાંટે છે. આ વખતે શ્વેતાના સરપ્રાઈજની ખુશી તેણે તેમના ટિવિટર હેંડલ અને બ્લૉગથી જાહેર કરી છે. 
બિગબીએ તેમના બ્લૉગ પર અ પણ આ સરપ્રાઈજના જિક્ર કર્યા. તેણે લખ્યું કે બહુ દિવસ પછી પરિવારના સભ્યોની હંસી સાંભળી. બાળક જ્યાં પણ નવા વર્ષ ઉજવી રહ્યા હતા યેણે વિશ્વના દરેક ખૂણાથી નવા વર્ષની બધાઈ મોકલી. દીકરી એક દિવસ પહેલા ઘરે આવી અને ઘરને સારી રીતે સજાવ્યું. ઘર પર ભોજન પણ બનાવ્યું તે પણ બહુ જ સ્વાદિષ્ટ હતું. 
 
તેણે લખ્યું કે ઘર આંગણે દૈવીય ખુશબૂ ફેલી છે. તેમના માટે દીકરીઓ હમેશાથી પ્યારે જ રહી છે. શ્વેતાના વખાણમાં અમિતાભએ લખ્યું કે તે આખી વિશ્વમાં સૌથી ખૂબસૂરત છે. શ્વેતા તેમના ખાસ રીતે ખ્યાલ રાખે છે અને કોઈ પણ દિવસને ખૂબ ખાસ બનાવી નાખે છે. તમને જણાવી દે કે આ વખતે અમિતાભ બચ્ચનએ તેમનો ન્યો ઈયર ઋષિકેશમાં ઉજવ્યું હતું.