શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (10:33 IST)

કરીનાની જેમ મારો પણ મજાક ઉડાવ્યું હતું

ફિલ્મી સિતારોને હમેશા લોકો જજ કરે છે કોઈનું વજન થોડો પણ વધે ચેહરા પર સલવટ જોવાય તો તરત વાત બનાવા શરૂ થઈ જાય છે ખાસ કરીને માં બન્યા પછી મહિલાનો વજન વધે છે પણ હીરોઈનોને આ વાતનો સામનો કરવું પડે છે. કરીન ક્પૂર ખાન અત્યારે જ માં  બની છે અને તેમનો વધેલો વજન ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. કરીના પર પડી રહેલા દબાણથી શિલ્પા શેટ્ટીને સારી રીતે અનુભવ છે કારણ કે તેને પણ મા બન્યા પછી આ રીતની પરિસ્થતિઓનો સામનઓ કરવૌં પડ્યું હતું. 
 
અત્યારે જ શિલ્પા શેટ્ટીએ કહ્યું કે એક અભિનેત્રીના રૂપમાં હું કરીનાની ભાવનાઓ અને તેના પર પડી રહેલા દબાણ ને સારી રીતે સમજુ છું હું જ્યારે મા બની હતી ત્યારે મને પણ આ રીતની પરિસ્થિતિઓનો સામનો કરવું પડ્યું હતું. માં બન્યા પછી હું પાંચ મહીના સુધી ઘરથી બહાર નહી નિકળી હતી. શિલ્પાને એક બનાવ જણાવ્યું કે જ્યારે એ વધેલા વજન સાથે એ તેમના પતિ સાથે બહાર નિકળી તો કેટલીક મહિલાઓ તેમના વજન વિશે વાત કરી ને હંસી રહી હતી અને શિલ્પાને ત્યારે બહુ ગુસ્સો આવ્યો. શિલ્પાએ કહ્યું કે માં બન્યા પછી વજન વધે છે આ કોઈ હેરાની ની વાત નહી પણ દૃઢ નિશ્ચય કરીએ તો વજન ઓછું કરી શકાય છે. 
અને હવે કરીનાએ કહ્યું હતું કે એ પોતાન શેપમાં જ અલ્દી આવશે. કારણકે તેના વિશે આવેલા કમેંટ્સથી તેમનિ બબુ તકલીફ થઈ છે.