શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2016 (17:23 IST)

Box Office : એ ફ્લાઈંગ જટનું આ અઠવાડિયે 7 ફિલ્મોથી મુકાબલો

આ અઠવાડિયે બે-ચાર નહી પણ પૂરે આઠ ફિલ્મ રિલીજ થવા વાળી છે. જન્માષ્ટમી 25 અગસ્તને છે. આ રજાના લાભ ઉઠાવા માટે ટાઈગર શ્રાફની "એ ફ્લાઈંગ જટ્ટ " અને વોરિયર સાવિત્રી ગુરૂવારે જ પ્રદર્શિત થઈ રહી છે. 
 
26 અગસ્તે મિસિહ ઓન એ વીકેંડ , ભાગ કહાં તક ભાગેગા , સિક્સ એક્સ , ટુડે ઈજ લાસ્ટ નાઈટ , રણચંડી (ડબ) , અને દ મેકેનિક 2 (ડબ), નું પ્રદર્શન થશે. 
એ ફ્લાઈટ જટ્ટ અને દ મેકેનિક 2 ફિલ્મો જ એવી છે જે બોક્સ ઑફિસ પર સારી શરૂઆત કરી શકે છે. રેમો ડિસૂજા દ્વારા પ્રદર્શિત ફિલ્મ એ ફ્લાંઈંગ જટ્ટની રિપોર્ટ સારી આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં દર્શકોને ખુશ કરવાના ભરપૂર મસાલો છે. ટાઈગર શ્રાફની ફેન ફ્લોઈંગ પણ સારી છે. એમની પાછલા બન્ને ફ ઇલ્મો હીરોપંતી અને બાગી બોક્સ ઑફિસ પર સફળ રહી હતી.