શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (17:28 IST)

ધર્મેન્દ્ર અને હેમામાલિની એકસાથે લોનાવલામાં ( ફોટો)

હિંદી ફિલ્મની સફળ જોડીમાંથી એક ધર્મેન્દ્ર અને હેમામાલિની આ દિવસો લોનાવલામાં રજાઓ ઉજવી રહ્યા છે. હેમા માલિનીએ ટ્વીટ કર્યા છે કે ચુનાવી કેમ્પેનના વ્યસ્ત શેડયૂલ પછી એક બ્રેક જરૂરી હતું અને એ ધર્મેન્દ્ર સાથે આ બ્રેકનો આનંદ કઈ રહી છે. આ છે ફોટો