બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 15 મે 2015 (16:19 IST)

"સિંઘમ " અજય દેવગન ની "શિવાય " ના ફસ્ટલુક

"સિંઘમ " અજય દેવગન ની "શિવાય " ના ફસ્ટ લુક  રિલીજ થઈ ગયા છે , અજય દેવગનના લુક તમને રોમાંચિત કરી દેશે. ઉલ્લેખનીય છે કે આ  ફિલ્મને અજય જ ડાયરેક્ટ કરી રહ્યા છે.  "શિવાય"ને મોંઘી ફિલ્મોમાંથી એક ગણાઈ રહી  છે. 
 
 
અજય પહેલા પોસ્ટરમાં પીઠ પર ત્રિશૂલ ચિન્હ સાથે નજર આવી રહ્યા છે. સસ્પેંસ એ  છે કે એ ફિલ્મમાં ભગવાન શિવના ભૂમિકામાં રહેશે કે પછી તેમના  ભકતના રૂપમાં નજર આવશે . અજય ના લુકને જોઈને લાગી રહ્યુ  છે કે એ એમના ફેંસ માટે મોટો  ધમાકા કરવાના છે. 

હાલ તો અજય એમની  એક બીજી ફિલ્મ 'દ્રશ્યમ" ને લઈને ખૂબ વ્યસ્ત છે. ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીજ થશે. ફિલ્મમાં અજયના સિવાય તબ્બૂ પણ મુખ્ય ભૂમિકામાં હશે. બન્ને પહેલા પણ સાથે કામ કરી ચૂકયા છે.