Widgets Magazine

સુરતમાં મચાવી ધૂમ, રંધાવા અને વિંદુ દારા સિંહએ માણી તેમના હિન્દી કૉમેડી નાટક દ્વારા

શુક્રવાર, 10 માર્ચ 2017 (16:18 IST)

Widgets Magazine
gujarati natak


હિન્દી કૉમેડી નાટક 'હેલો ડાર્લિંગ' થોડા દિવસો અગાઉ ગુજરાતના ખાતે ભજવાયું હતું. જે રીતે અખાડામાંદારા સિંહ અને સરદાર સિંહ રંધાવા તેમનો જલવો બતાવતા હતા એજ રીતે એમના દીકરા વિંદુ દારા સિંહ અને તેમનો પિત્રાઈ શાદરંધાવાએ સુરતની જનતાને તેમનો જલવો બતાવ્યો. મઝાની બાત એ છે કે કોઈ પણ પ્રકારના પ્રચાર વગર શૉ હોઉંસફુલ થયો હતો.આથી તેઓ આ મહિનામાં ફરી બીજો શો સુરતમાં કરશે.ત્યાર બાદ તેમનો શો જયપુર અને દિલ્લીમાં થશે.        
gujarati news
વિંદુ દારા સિંહ અને તેમનો પિત્રાઈ શાદ રંધાવા પહેલી વાર આ નાટકમાં સાથે કામ કરી રહ્યા છે. અને એ પણ સુપરહિટ.વિંદુ દારા સિંહે બિગ બોસ, ફિલ્મ અને સીરિયલમાં એક અલગ સ્થાન મેળવ્યું છે.અને શાદ રંધાવા અભિનેતા તરીકે વો લમ્હે,આવારાપન, આશિકી 2, એક વિલેન અને મસ્તીજાદે જેવી અનેક ફિલ્મો કરી છે. 
             
આમ તો હિન્દી કૉમેડી નાટક ' હેલો ડાર્લિંગ' ના નિર્માતા-    દિગ્દર્શક યોગેશ સંઘવી અને લેખક મીર મુનીર છે. નાટકમાંફિલ્મની સુપ્રસિદ્ધ અભિનેત્રી શીબા, પાયલ ગોગા કપૂર, વિભા ભગત,શાદ રંધાવા અને વિંદુ દારા સિંહ કામ કરી રહ્યા છે.પતિ- પત્ની એકબીજા પર ભરોસો હોવો જોઈયે અને કોઈએ વિશ્વાસઘાત ન કરવો જોઈયે. આ સંદેશ નાટક દ્વારા ખુબ જ રમુજી રીતે રજુ કરવામાં આવી છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

છોકરીઓના પીરિયડસ પર વરૂણએ કહ્યું કઈક એવું, તમે પણ કરશો salute

બૉલીવુડ એકટર વરૂણ ધવન જલ્દ જ બદ્રીનાથની દુલ્હનિયામાં નજર આવશે. જેના માટે એ ટ્વિટર પર ખૂબ ...

news

પતિ સામે થયું બિપાશા સાથે કઈક એવું, રૂમથી નિકળવાની પણ ના પાડી

જયારેથી બિપાશા બાસુના લગ્ન થયું છે તેણે બોલીવુડથી દૂરી બનાવી લી છે. તેમના પતિ કરણ સિંહ ...

news

રેખા હંમેશા માંગમાં અમિતાભ બચ્ચન નહીં પરંતુ સંજય દત્તના નામનું સિંદૂર પૂરે છે !!

એવરગ્રીન રેખા પોતાની લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. થોડાક સમય પહેલા રેખાની ...

news

સરોગેસીથી જુડવા બાળકોના પિતા બન્યા કરણ જોહર

સરોગેસીથી કરણને સિંગલ ફાદર બનવાનો સુખ મેળ્વ્યું છે. BMCની સ્વાસ્થય અધિકારી ડા. પદ્મજા ...