ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2016 (17:27 IST)

જુઓ રઈસની "લૈલા " સની લિયોનનો ગ્લેમ્સરસ અંદાજ

શાહરૂખની ફિલ્મ રઈસમાં સની લિયોન પર કુઅરબાની ફિલ્નો હિટ ગીત લેલા ઓ લેલા ફિલ્માવ્યું છે. આ ગીત આટલું લોકપ્રિય થઈ રહ્યું છે કે સની લિયોનને નવ વર્ષની પૂર્વ સંધ્યા પર આ ગીત પર પરફાર્મ કરવા બદલામાં ત્રણ થી ચાર કરોડ રૂપિયા પેશકશ કરી જઈ રહી છે.  આ ગીતમાં સની લિયોનનો ગ્લેમરસ અંદાજ