ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (13:24 IST)

ગુજરાતી જોક્સ- સ્વર્ગ કોણ જશે

ટીચર- સ્વર્ગ કોણ કોણ જશે ? 
 
 
ટીચરના સવાલ પૂછતા જ બધાએ હાથ ઉપર કરી દીધું 
 
એક છોકરીને નહી કર્યું 
 
ટીચરે પૂછયું 
 
શું તમે નહી જવું
 
છાત્રા- ના માંએ કીધું છે કે શાળાથી સીધે ઘરે આવજે નહી તો 
 
તારી ટાંગળી તોડી નાખીશ !!