બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (16:31 IST)

પ્રિયંકા ચોપડાના "ક્વાંટિકો 2માં" હૉટ અંદાજ

પ્રિયંકા ચોપડાનું ટીવી શો ક્વાંટિકોનુ સીજન 2 શરૂ થઈ ગયું છે અને એમં પ્રિયંકાનો ખૂબ હૉત અંદાજ નજર આવી રહ્યા છે. 
 
અહીં કેટલાક ફોટો આપી રહ્યા છે જેમાં પ્રિયંકા બોલ્ડ અને બિંદાસ નજર આવી રહી છે . આ શોથી પ્રિયંકાની લોકપ્રિયતા વધી ગઈ છે.