ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 7 માર્ચ 2016 (17:00 IST)

international women's day- ટોપ 10 સેક્સી એશિયાઈ વૂમન

પ્રિયંકા ચોપડાએ બધાને બાજુ પર મૂકીને વર્લ્ડ સેક્સિએસ્ટ એશિયા વૂમનનો હોદ્દો જીતી લીધા છે આવો જાણીએ  ફોટામાં બીજી હસીનાઓ કયા નંબર પર છે  
 
પ્રિયંકા ચોપડાએ પ્રથમ સ્થાન મેળવી લીધુ. પ્રિયંકાએ આ હોદ્દો બીજી વાર મેળવ્યો  છે. 
મધુબાલાના નામથી ઘર-ઘરમાં  ઓળખ બનાવી ચુકેલ દ્ર્ષ્ટિ ધામી બીજા નંબર પર છે 


સનાયા ઈરાનીને ત્રીજુ સ્થાન મળ્યું. 
ગયા વર્ષની વિનર કેટરીના કૈફ ચોથા સ્થાન પર રહી 
મૉડલ અને અભિનેત્રી ગોહર ખાન પાંચમા સ્થાન પર 
દીપિકા પાદુકોણને છઠ્ઠા સ્થાન સાથે  સંતોષ કરવો પડ્યો  
 


 
ટીવી ધારાવાહિક ચર્ચિત વહુ નિયા શર્માને સાતમો સ્થાન મળ્યા. 

































































 
ટીવી ધારાવાહિક ચર્ચિત વહુ નિયા શર્માને સાતમો સ્થાન મળ્યુ. 











કરીના કપૂરને નવમું સ્થાન મળ્યુ છે 
 



અમૃતા રાવની બહેન પ્રીતિકા રાવને દસમું સ્થાન મળ્યુ