મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2016 (17:39 IST)

VIDEO: રૂંવાટા ઉભા કરી દેશે મનોજ વાજપેયી અને રાધિકા આપ્ટેની 'કૃતિ'

શિરીષ કુંદર દ્વારા નિર્દેશિત 'કૃતિ' એક સાયક થ્રિલર ફિલ્મ છે જે સપન અને તેની મનોવૈજ્ઞાનિક વચ્ચેની વાતોની આસપાસ ફરે છે. ફિલ્મમાં મનોજ વાજપેયી અને રાધિકા આપ્ટે લીડ રોલમાં જોવા મળશે. 
 
આ ઉપરાંત નેહા શર્માએ ફિલ્મમાં ટાઈટલ રોલ ભજવ્યો છે અને મનુ ઋષિ પણ પોલીસ ઈંસ્પેક્ટરની ભૂમિકામાં છે. આખી ફિલ્મ હકીકત અને કલ્પના વચ્ચે ઝૂલતી રહે છે. શિરીષ કુંદર આ પહેલા જોકર અને જાનેમન જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. 
 
18 મિનિટની આ ફિલ્મ ખૂબ ડરામણી છે પણ છતા પણ તેને જરૂર જુઓ...