બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2015 (17:07 IST)

સની લિયોની પછી આ છે બિગ બોસની નવી પોર્ન સ્ટાર મિયા ખલીફા

સની લિયોનીની સનસની પછી ટીવી રિયાલિટી શો બિગ બોસમાં એક વધુ પોર્ન સ્ટારની એંટ્રી થઈ શકે છે. રિયાલિટી શો બિગ બોસ સીઝન -9 ના આયોજકોએ અત્યાર સુધી જે લોકોનો સંપર્ક સાધ્યો છે તેમા લેબનાન મૂળની અમેરિકી પોર્ન સ્ટાર મિયા ખલીફાનો પણ સમાવેશ છે.  મિયા ખલીફાનુ નામ થોડા દિવસ પહેલ ત્યારે કૉંન્ટ્રોવર્સીમાં આવ્યુ હતુ જ્યારે તેણે પોતાના પ્રોફેશનને લઈને જેહાદી સંગઠનોના નિશાના પર આવી હતી. યુવા પોર્ન સ્ટાર મિયાની રસપ્રદ વાતો.. 
 
બિગ બોસને વધુ બોલ્ડ અને મસાલેદાર બનાવવા માટે મિયા ખલીફાને લઈને આવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક અંગ્રેજી છાપા મુજબ ખલીફા સાથે વાતચીત ચાલુ છે અને તેણે રિયાલિટી શો માટે રસ પણ બતાવ્યો છે. 
 
મિયા ખલીફાની ગણતરી ટૉપ પોર્ન સ્ટાર્સમાં થાય છે. તે લેબનાનમાં જન્મી છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહેનારી ખલીફાને જાનવરો પ્રત્યે વિશેષ પ્રેમ છે. 
 
મિયા લેબનાનના બેરુતમાં જન્મી છે. વર્શ 2000માં આ પોતાના પુર્ણ પરિવાર સાથે અમેરિકામાં વસી ગઈ. રિપોર્ટ્સ મુજબ પોર્ન ઈંડસ્ટ્રીમાં જોડાયા પછી તેની ફેમિલીએ તેમની સાથે સંબંધ ખતમ કરી લીધો. 
 
જો સમાચારનુ માનીએ તો આ વખતે બિગ બોસના ઘરમાં પોર્ન સ્ટાર મિયા ખલીફાની એટ્રી થવાની છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ચેનલે મિયા ખલીફાને એપ્રોચ કર્યુ છે અને તે આ શો માં ભાગ લેવા માટે ખૂબ ઉત્સાહિત છે. 
 
મિયાનો જન્મ લેબનાનમાં થયો હતો અને તે અમેરિકાની પોર્ન સ્ટાર છે. હાલ તે મિયામીમાં રહે છે. 
 
માહિતગારો મુજબ લેબનનાના લોકોના ગુસ્સા હોવાનુ એક મોટુ કારણ ખલીફાનુ વારે ઘડીએ સોશિયલ મીડિયા પર ખુદને લેબનાની કહેવુ પણ છે. દેશના નિવાસી આ વાતથી ક્રોધિત થઈ ગયા. તે ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર અરબી ભાષામાં પોતાના લખેલા ટૈટૂઝ પણ અપલોડ કરે છે. જે લેબનાનના રાષ્ટ્રગીતના શરૂઆતના શબ્દ છે. 
 
મિયા ખલીફાને ધમકિયો તેની કેટલીક પોર્ન વીડિયો ક્લિપને કારણે પણ મળી. જેમા તેણે હિજાબ પહેરીને પરફોર્મેંસ આપ્યુ હતુ.