શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 29 એપ્રિલ 2015 (16:53 IST)

movie - પીકૂની કહાની

બેનર- એમએસએમ મોશન પિકચર્સ , સરસ્વતી ઈંટરટેંમેંટ , રાઈજિંગ સન ફિલ્મસ પ્રોડક્શન 
નિર્માતા- એનપી સિંહ ,રાની લહરી , સ્નેહા રાજાની 
નિર્દેશક- સુજીત સરકાર 
કલાકાર- અમિતાભ બચ્ચન , દીપિકા પાદુકોણ , ઈરફાન ખાન , મૌસમી ચટર્જી , જીશુ સેનગુપ્તા , રઘુવીર યાદવ 
રિલીઝ તારીખ-  8 મે  2015 

 
પીકૂની કહાની પીકૂ( દીપિકા પાદુકોણ) , બાબા (અમિતાભ બચ્ચન) અને રાણા(ઈરફાન ખાન)ના આસપસ ઘૂમે છે. 



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 



પીકૂ એક મોટા શહરની સિંપલ , ખુલ્લા અને મજબૂર વિચારોવાળી વર્કિંગ છોકરી છે. એ આર્કિ ટેક્ટ છે અને દિલ્લીમં પોતાની શર્તો પર રહે  છે, પરંતુ   એ  સમાજથી જોડાયેલી છે . એના માટે પરિવાર સૌથી વધારે મહ્ત્વપૂર્ણ છે. એ એમના પિતાની દેખરેખમાં કોઈ કમી નહી રાખે છે. પીકોની જવાબદારીઓથી ભાગે નહી છે. 
 
ભાસ્કર બેનર્જી ઉર્ફ બાબા પીકૂના પિતા છે જે સેવાનિવૃત થઈ ગયા છે અને પોતાના વધારે સમય ઉમ્ર સંબંધી મુદ્દા પર વિચારીને કાઢે છે. એ ખૂબ જિદ્દી અને નાટકીય ચે અને તેમની પોતાની સમસ્યાઓ છે. એમની પસદ-નાપસંદ સાવ જુદી છે અને એમની વિચારધારાને બદલવું તેના માટે નામુમકિન છે. તેણે સામાજિક જીવન પ્સંદ નહી છે. બાબા ફિલ્મોમાં સામાન્ય હીરો જેવા નહી પણ ફિલ્મ એમના ઘરેલૂ  જિંદગીના આસપાસ ઘૂમે છે. 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 




રાણા , બેનર્જી પરિવારના ભાગ નહી છે પરંતુ એ બેનર્હી પરિવારમાં ચાલતી ગતિવિધિમાં ઉલઝાયેલો રહે છે. એ એક ટેક્સી સર્વિસના માલિક છે અને તીએ પોતાની પણ ઘણી સ્મસ્યા છે. બેનર્જી પરિવારની સમસ્યાઓમાં પડતા રાણાની પરેશાનિઓ વધી ગઈ છે અને આથી ફિલ્મમાં મજાકિયા મોડ આવે છે. 
 
પીકૂ એમના ઘરથી નાના સ્તર પર વ્યવસાય કરે છે કારણ કે એને એમના 70 વર્ષીય પિતા ભાસ્કર બેનર્જીની દેખભાલ કરવી હોય છે. એમના પિતા પણ ઈચ્છે છે કે પીકો એમના પર 24 કલાક ધયાન આપે. પીકૂને પોતાના માટે બહુ ઓછું સ્માય મળે છે . રોમાંસ અને એમના શોખ પૂરા કરવા માટે એમના પાસે સમય નથી , પણ પીકૂને કોઈ પરેશાની નથી બન્ને વચ્ચે સારા સંબંધ છે. 
 
પીકૂના પિતા એક વાર રોડથી દિલ્લીથી કોલકતા જવાની ઈચ્છા જણાવે છે. પીકૂને ઈમોશનલ બ્લેક્મેલ કરીને મનાવી લે છે. કેબ સર્વિસના માલિક રાણાને એમના ડ્રાઈવર બનીને એમની કાર ચલાવી પડે છે કારણ કે ભાસ્કરના ગુસ્સ્સેલ સ્વભાવના કારણે કોઈ પણ તૈયાર નહી થતા. આ યાત્રાના સમયે ત્રણેય એક્-બીજાથી એવા વ્યવહાર કરવા જોઈએ , સીખી જાય છે આ સમયે ભાસ્કરની બાથરૂમ હેબિટ્સના પણ ખુલાસો થાય છે. 
 
આ ફિલ્મ પિતા અને દીકરીના નાજુક સંબંધને જણાવે છે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.