Widgets Magazine
Widgets Magazine

OMG: ઋતિકની આ હૉટ ફોટાને જોઈ બોલ્યા ફેંસ Thoda or dikhao

શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (09:39 IST)

Widgets Magazine

સોમવારે સાંજે બૉલીવુડ સ્ટાર રોશનએ ઈંસ્ટાગ્રામ પર તેમની એક ફોટા પોસ્ટ કરી, જેમાં તેને સેક્સી એબ્સ જોઈ રહ્યા છે. માત્ર થોડા જ સાયમાં આ ફોટા તેજીથી વાયરલ થવા લાગી અને એકલા ઈંસ્ટા પર તેને આશરે પાંચ લાખથી વધારે લાઈક્સ મળી ગયા. આ પોસ્ટથી ઋતિકએ જણાવ્યું ત એને સ્ટાઈલ ગૉડેસથીએ શિકાયત રહે છે. કારણકે એ બહુ ઓછા કપડા પહેરે છે. ઋતિકના સ્ટાઈલ ગૉડેસની સાથે તેમની વાતચીતને અહીં કર્યા છે. તેમાં ઋતિક કહે છે કે એ આખા કપડા પહેરી તેમનો શરીર ઢાંકવા ઈચ્છે છે પણ તેના સ્ટાઈલ ગૉડેસ તેને ઓછામાં ઓછા કપડા પહેરવાની સલાહ  આપે છે. ઓર દિખાઓ ... 
 
આ ફોટામાં તેને તેમના પાયજામાં થોડા  નીચે તરફ કીધા છે. તેના આ શારરતી અંદાજ જોઈ ફેંસ પણ ફબી કમેંટ કરવા લાગે અને ફીમેલ ફેંસએ તો ઋતિકનો પાયજામો નીચે કરવાની રિક્વેસ્ટ પણ કરી નાખી અને લખ્યું થોડા ઓર દિખાઓ ... 
 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

સોનૂ ત્યાગી બોલિવૂડમાં એન્ટ્રી કરશે

જાણિતા એડ ફિલ્મ ડિરેક્ટર,રાઈટર અને પ્રોડ્યુસર સોનૂ ત્યાગી હવે તેમની જબરદસ્ત એન્ટ્રી ...

news

આ Porn Star ની સાથે ફિલ્મ બનાવી રહ્યા છે રામ ગોપાલ વર્મા, Bold પોસ્ટર થયું Viral

રામગોપાલ વર્માએ એક વાર ફરી બોલ્ડનેસ ભર્યું ધમાકો કરી નાખ્યું છે. તેણે તેમની ફિલ્મ ગૉડ, ...

news

જુઓ યામી ગૌતમનો હૉટ ફોટોશૂટ

29 વર્ષીય યામી ગૌતમ વિકી ડોનર, બદલાપુર, કાબિલ, સરકાર 3 જેવી ફિલ્મ કરી લીધી છે. તેમના ...

news

Hrithik Roshanના 44મા જન્મદિવસ પર એક્સવાઈફએ લખ્યું - તુમ હમેશા મારી જીંદગી

બૉલીવુડના ગ્રીક ગૉડ ઋતિક રોશન આજે તમારા 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ભૂરી આંખો અને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine