બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 22 નવેમ્બર 2014 (17:19 IST)

સલમાનની બહેન અર્પિતા ખાનના લગ્નનું શાહી રિસેપ્શન મુંબઈમા યોજાયુ (જુઓ ફોટા)

હૈદરાબાદમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા પછી અર્પિતા અને આયુષ માટે મુંબઈમાં તાજ લૈડ ઈંડ હોટલમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ. આ રિસેપ્શનના કેટલાક ખાસ ફોટો જુઓ 
 
વધુ ફોટો માટે આગળ ક્લિક કરો 


મલાઈકા અરોરા ખાન, સલમાન ખાન, અર્પિતા ખાન, આયુષ શર્મા અને અન્ય ફેમિલી સભ્યો. 





અર્પિતા અને તેમના પતિ આયુષ શર્મા

મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડા 

 


દબંગ ગર્લ પોતાના પિતા સાથે 



હુમા કુરૈશી 
 

શ્રદ્ધા કપૂર પિંક અને રેડ સાડીમાં 


ઋત્વિક રોશન અને તુષાર કપૂર 

 





સિદ્ધાર્થ પોતાના સ્ટાઈલિશ લુકમાં 


સલમાન ખાન સદા જવાન અનિલ કપૂર સાથે 

 





રિતેશ દેશમુખ અને જેનેલિયા 



ઈમરાન પોતાની પત્ની સાથે 




દિલીપ કુમાર અને સાયરાબાનુ સલમાન ખાન સાથે 



જોયા અખ્તર અને ફરહાન અખ્તર 

 





એક સમયની સુપરહિટ જોડી ગોવિંદા અને કરિશ્મા કપૂર 



આ છે એ શાનદાર ગાડી જે સલમાન ખાને પોતાની બહેન અર્પિતાને ગિફ્ટમાં આપી છે. જેની કિમંત છે 4 કરોડ રૂપિયા