પૂનમ પાંડેએ શાહરૂખની પુત્રી સુહાનાની બિકિની ફોટો પર કર્યુ આ Shocking કમેંટ

શનિવાર, 7 જુલાઈ 2018 (16:41 IST)

Widgets Magazine

શાહરૂખ ખાન હાલ પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યા છે. આ દરમિયાન અનેક તસ્વીરો પણ સામે આવી. પણ સુહાનાની ખાસ તસ્વીર  મીડિયામાં વધુ વાયરલ થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે આ ટ્રિપ દરમિયાન જ સુહાનાની એક બિકિની ફોટો વધુ વાયરલ થઈ રહી છે.  તેની આ ફોટો પર મિક્સ રિસ્પોંસ મળી રહ્યા છે.  કેટલાકને આ ફોટો ગમી તો કેટલાકને ન ગમી.  પણ આ બધા વચ્ચે પૂનમ પાંડેએ કંઈક એવુ કહી દીધુ કે કોઈ વિચારી પણ નથી શકતુ. 
 
ઉલ્લેખનીય છે કે પૂનમે પોતાની અને સુહાનાની ફોટો સાથે શેયર કરતા લખ્યુ જો મને મારા પછી બિકીનીમાં કોઈનુ ફિગર ગમ્યુ હોય તો તે સુહાના ખાન જેનુ ફિગર ઘણુ સારુ છે. 
 
ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસ પહેલા પૂનમે કંઈક એવુ ટ્વીટ કરી દીધુ હતુ જેને કારણે તે ખૂબ ચર્ચામાં આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્લાસ્ટિક બૈનના બહાને પ્લાસ્ટિક સર્જરી કરાવનારાઓની મજાક બનાવી હતી અને પોતાના એકાઉંટ આ વોર્નિગ આપી હતી. 
 
ઘરમાંથી ન નીકળશો બહાર... 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક બૈન થયા પછી પૂનમે પોતાના ટ્વિટર પર એક ટ્વીટ કર્યુ જેમા તેણે લખ્યુ છે, "Plastic banned ho gya hai...જેણે પ્લાસ્ટિક સર્જરી કરી છે તે રસ્તા પર ન ફરે." આ સ્ટેટમેંટને લઈને તે ચર્ચામાં આવી ગઈ હતી અને અનેક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પૂનમ પાંડે શાહરૂખની પુત્રી સુહાના બિકિની ફોટો. . Shocking કમેંટ .

Loading comments ...

બોલીવુડ

news

ફન્ને ખાંના નવા પોસ્ટરમાં મળો રજનીકાંતથી

ફન્ને ખાના નવા પોસ્ટરમાં રજનીકાંત નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં રજનીકાંતની ઝલકએ લોકોને ...

news

રેપનો આરોપ છતાંય, મિથુનના પુત્રનો લગ્ન નથી રોકાશે, 7 જુલાઈએ થશે લગ્ન

મહાક્ષય અને મદાલસા: 7 જુલાઈને 7 ફેરા મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્ર્વર્તી ઉર્ફ ...

news

Birthday Special - ખિલજી જેવી બૉડી જોઈએ તો જાણો રણવીર સિંહની સીક્રેટ ડાઈટ અને એક્સરસાઈજ પ્લાન

બૉલીવુડ એક્સ્ટર રણવીર સિંહ તેમની એક્ટિંગ સ્ટાઈલ સ્ટેટમેંટ સિવાય તેમની ફિટનેસ માટે પણ ...

news

હું સાયકલ ચલાવવાની ખૂબ જ શોખીન હતી – માધુરી દિક્ષિત

અમાદાવાદ, જો વ્યક્તિ સાચે જ કશાંક માટે ઝનૂની હોય, તો વયનો કોઇ બાધ નડતો નથી. લાગણીશીલ થયેલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine