આઈપીએલ 2018ના ગ્રાંડ ફિનાલેમાં "રેસ 3" નો તડકો

મંગળવાર, 22 મે 2018 (11:26 IST)

Widgets Magazine

સલમાન ખાન એ તેમની ફિલ્મ "રેસ3" માટે ખૂબ મેહનત કરી છે. બધાને ખબર છે કે એ કઈ રીતે શરૂથી લઈને અત્યારે સુધી સતત ફિલ્મ માટે મેહનત કરી રહ્યા હતા. સ્ટોરી, કાસ્ટ, ડાયરેક્શન ગીત બધા માટે સલમાન ખાનએ મેહનત કરી છે. અને હવે એ તેના પ્રમોશનમાં પણ લાગી ગયા છે. 
 
ના ટ્રેલરને આમતો વધારે સારું રિસ્પાંશ નહી મળ્યું છે. લોકો તો ટ્રેલરના મજાક જ બનાવી રહ્યા છે. પણ સલમાન તેમની ફિલ્મ માટે ખૂબ કોંફિડેંટ છે. એ અનોખા રીતે ફિલ્મના પ્રમોશન કરી રહ્યા છે. તેમાં એ તેમની એક્ટ્રેસ જેકલીન આથે હશે. સારી વાત આ છે કે સલમાન અને જેકલીનની જૉડી ખૂબ પસંદ કરાય છે. 
 
એંટરટેન્મેંટમાં બૉલીવુડ અને ક્રિકેટનો કૉમ્બિનેશન ફેવરિટ છે. અત્યારે આઈપીએલ 2018 ચાલી રહ્યું છે. ક્રિકેટ પ્રેમી હમેસ્ગા જ તેમાં બૉલીવુડ ભાગ પસંદ કરે છે. આઈપીએલની શરૂઆતમાં ઘણ સ્ટાર્સ તેમના શાનદાત પરફાર્મેંસ આપી હતી. હવે તેને ખત્મ થવામાં પણ બૉલીવુડ તડકા જોવા મળશે. 
 
આઈપીએલ 2018નો ફાઈનલ 27મે ને છે. ફાઈનલના પહેલે બે કલાકનો એક શોરખાશે જેમાં બૉલીવુડ સિતારા સલમાન ખાન, જેકલીન ફર્નાડીજ અને જૉન અબ્રાહમ પણ હશે. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

નવ પરણેલી નેહા ધૂપિયાનો બોલ્ડ અને હૉટ અવતાર, શું તમે જોયું?

એક્ટ્રેસ નેહા ધૂપિયાએ અત્યારે જ તેના બ્વાયફ્રેંડ અંગદ બેદીથી લગ્ન કરી બધાને ચોકાવી દીધું ...

news

હિન્દી કૉમેડી નાટક 'ગોલમાલ –ધ પ્લે' 26 મેના મુંબઈના રંગશારદામાં

ફિલ્મ અને ટીવીમાં પોતાની કલાની પ્રતિભા દર્શાવનાર વિંદૂ દારા સિંહ હવે પહેલીવાર નિર્માતા ...

news

ફિલ્મ એક્ટ્રેસ રિચા ચડ્ઢાનો ગ્લેમરસ અંદાજ

ફિલ્મ એક્ટ્રેસ રિચા ચડ્ઢાનો ગ્લેમરસ અંદાજ

news

સની લિયોનીની ફિલ્મ "વીરમાદેવી" નો ફર્સ્ટ લુક પોસ્ટર

સની લિયોનીના તમિલનાડુમાં ખૂબ બધા પ્રશંસક છે હવે સની તેમની ખુશીમાં વધારો કરતા વીરમાદેવી ...

Widgets Magazine