Widgets Magazine

Web Viral - ઈંટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે રણબીર કપૂરના Advt. માટે મિસ્ટ્રી ગર્લ સાથેના ઈંટિમેટ Photo

મંગળવાર, 16 મે 2017 (15:16 IST)

Widgets Magazine

બોલીવુડ એક્ટર રણબીર કપૂરે પોતાના ફેંસ વચ્ચે ગજબની એક્સાઈટમેંટ બનાવી દીધી છે. તે જલ્દી સંજય દત્તની બાયોપિકમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમનું લુક હૂબહૂ સંજય દત્ત જેવુ લાગી રહ્યુ છે. જ્યારથી તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર થઈ તેમના ફેન્સમાં આ ફિલ્મને લઈને ગજબની એક્સાઈટમેંટ છે. હવે તાજેતરમાંજ કેટલીક વધુ તસ્વીરોને કારણે ચર્ચામાં છે.  આ તસ્વીરોમાં રણબીર કપૂર એક સાથે થતા જોવા મળી રહ્યા છે. 
 
હવે એ પહેલા કે તમે રણબીર કપૂરનુ નામ કોઈ અભિનેત્રી સાથે જોડી દો બતાવી દઈએ કે તસ્વીરો એક બ્રાંડ માટે કરવામાં આવેલ ફોટોશૂટ માટે છે. આ ફોટો ઈંટરનેટ પર છવાયેલા છે.  તસ્વીરોમાં રણવીર કપૂર સાથે એક મોડલ છે.  બંનેયે એક કંફર્ટ વીયર બ્રાંડ માટે આ શૂટ કર્યુ છે. 
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા રણબીર કપૂરનુ નામ લંડનની એક યુવતી સાથે જોડવામાં આવ્યુ હતુ. તેમના લગ્નના પણ સમાચાર આવી રહ્યા હતા. આ જ કારણે 34 વર્ષીય એક્ટર પોતાની માતા નીતૂ કપૂર સાથે થોડા દિવસ પહેલા જ લંડન પહોંચ્યા હતા.  અહી અભિનેરી એક મિત્ર દ્વારા કોઈ યુવતીને મળવાના સમાચાર હતા. તેનાથી લાગે છે કે નીતૂએ પોતાના પુત્ર માટે પરફેક્ટ મેચ શોધી લીધી છે. 
સૂત્રોના જણાવ્યા મુજબ - રણબીરના લગ્ન માટે નીતૂ અને એક્ટર લંડન ગયા છે. જે યુવતીને તેઓ મળશે તે બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે અને તેમની મીટિંગ નીતૂના જ એક નિકટના મિત્રએ ફિક્સ કરાવી છે. એ દિલ હૈ મુશ્કિલના અભિનેતા હવે સેટલ થવા માંગે છે.  તેમની માતાએ મન બનાવી લીધુ છે કે તેઓ બોલીવુડની કોઈ યુવતીને પસંદ નહી કરે.  આ પહેલા ભૂતકાળમાં તેમના પુત્રની ગર્લફ્રેંડ દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફને પોતાની સ્વીકૃતિ આપી નહોતી. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

શ્યામ રંગ પણ ખૂબસૂરતીની નિશાની ... આ Actresses મચાવી ધૂમ

ભારતીયના ગોરા રંગ પ્રત્યે કેટલું મોહ છે આ કોઈથી છિપાયું નહી. ગોરા હોવું જ ખૂબસૂરત ગણી ...

news

Birthday Special: એક કિસ સીન પછી પછતાઈ હતી માધુરી દીક્ષિત

બોલીવુડની સૌથી સુંદર અને લાખો દિલોની ધડકન માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. માધુરી આજે 49 ...

news

Birthday special- Madhuri Dixit ના Top 5 પાપ્યુલર ગીત

15 મે 1967ના રોજ જન્મેલી માધુરી દીક્ષિતે આજે પોતાના જીવનના 50 વર્ષ પૂરા કરી રહી છે. 90ના ...

news

Miami બીચ પર Priyanka chopraએ બિકનીમાં બતાવ્યો હૉટ અંદાજ

પ્રિયંકા ચોપડા જલ્દ જ હ આલીવુડની ફિલ્મ બેવાચમાં નજર આવશે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ તેમના ...