સપના ચૌધરી આ વખતે ડાંસ નહી પણ તેના રેટ્રો લુકથી ઈંટરનેટ પર છવાઈ

Last Updated: ગુરુવાર, 12 જુલાઈ 2018 (15:51 IST)
તેમના આ લુકમાં સપના આટલી વધારે સુંદર લાગી રહી છે કે સામાન્યથી લઈને ખાસ દરેક કોઈ તેના વખાણ કરતા થાકી નહી રહ્યા. આ લિસ્ટમાં સ્ટાઈલ ડીવા હિના ખાન પણ શામેલ છે. તેણે પણ સપનાના આ લુકના વખાણ કર્યા છે. Photo Sourcr instagram


આ પણ વાંચો :