કરિયરના શરૂઆતી દિવસોમાં મારી સાથે શારીરિક શોષણ થયું- કંગના રનૌત

Last Modified ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (17:20 IST)
આજે ઈંડસ્ટ્રીમાં જે મુકામ પર છે . ત્યાં પહોંચવુ દરેક છોકરીનો સપનો જેવો જ છે. પણ કંગના સાથે જ થયું એના
માટે કોઈ ખરાબ સપનો જેવુ6 જ છે. કંગના એમની સાથે શરૂઆતી દિવસોમાં ઘણી એવી વાતો થઈ જેને સાંભળી કોકી જશો. કંગના માટે પાછ્લું વર્ષ રહ્યું . આ સમ્યે એને એક એવી હીરોઈન ગણાય છે જે એમના પોતાના દમથી ફિલ્મને ચલાવી શકાય. કંગના કોઈ ફિલ્મી પરિવારથી નહી આવી આથી એ એના માટે મોટી વતા છે. પણ શરૂઆતી દિવસોમાં જ્યારે એ ફિલ્મ મેળવવા સંઘર્ષ કરી રહી હતી તો એના દરેક કોઈએ ફયદો ઉઠાવ્યું. એને એમની જીવનના ઘણા રાજ ખોલ્યા.
kangana

એક ખબર મુજબ, એક ચોપડીના વિમોચન પર કંગનાએ એમના કરિયરના સંઘર્ષ વિશે વાત કરી તો એ ખૂબ ભાવુક થઈ ગયા. એને કહ્યું કે આ સમયે મને ખૂબ જખ્મ આપ્યા છે.

કંગનાએ કહ્યું કે
હું માત્ર 17 વર્ષની હતી , જ્યારે ફિલ્મો માટે સંઘર્ષ કરી રહી હતી. એણે કહ્યું કે વાર-વાર મારું શારીરિક અને માનસિક શોષણ કર્યા છે. કંગનાને આપણું બનાવીને એમનો ફાયદો ઉઠાવતા એનાથી બમણી ઉમ્રના ઈંડસ્ટ્રીના એક માણસ વિશે પણ જણાવ્યું.
kangana nude

કંગનાએ કહ્યું કે લોકો તમારી પાસે મિત્ર અને ગૉડફાદર બનીને પાસ આવે છે. પણ જલ્દી જ તમને આભાસ થઈ જાય છે કે અહીં ફ્રીમાં કાંઈ નથી. એણે જણાવ્યું કે પોતાને મારું દોસ્ત (મિત્ર) બોલતા એ માણસ મારી માથા ઉપર આટલી જોરથી આક્રમણ કર્યું કે હું લોહીથી તર થઈ ગઈ.
કંગનાએ કહ્યું કે હું 17 વર્ષની હતી પણ હું
એમના લોહીથી તર માથાને જોઈને ગભરવી નહી મે માર સેંડલ કાઢી એના માથા પર માર્યું એના માથાથી પણ લિહી કાઢવા લાગ્યા. કંગનાએ
જ્યારે આ બાબતે પોલીસ સ્ટેશન પહોંચી .

એને કહહ્યું કે પોલીસે એ માણસ સામે કોઈ કાર્યવાહી નહી કરી અને મને પણ કહ્યું કે વધારે જબરાઈ જોવાવવાની નહી. કંગનાથી
જ્યારે એ
માણસના નામ પૂછ્યું તો એને કહ્યું કે હવે એ વાતોને યાદ કરવાનો ફાયદો નથી.


કંગનાએ કહ્યું કે બોલીવુડમાં નવા કલાકારને પ્રસિદ્ધી મેળવું સરળ નહી. પણ જ્યારે તમે કોઈ કામ કરવાની ઠાની લો તો બધું સરળ થઈ જાય છે. ૝

કંગનાએ 2006 માં આવી ગેંગસ્ટર અને 2008માં ફેશનથી ખૂબ નામ કમાવ્યું. એ પછી એને પાછ્ળનહી જોયું તનુ વેડસ મનુ અને તનુ વેડસ મનુ રોટર્નસએ એમને બૉલીવુડને સૌથી સફળ હીરોઈનોમાં થી એક બનાવી દીધું.


આ પણ વાંચો :