શાહરૂખની બહેન નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે

શુક્રવાર, 8 જૂન 2018 (11:11 IST)

Widgets Magazine

શાહરૂખ ખાનની કઝિન સિસ્ટર નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે. તે પાકિસ્તાનમાં જ રહે છે અને શાહરૂખ ખાનના ખૂબ નિકટ છે. તે છેલ્લા કેટલાક સમયથી બે વાર શાહરૂખને મળવા પણ ગઈ હતી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનની રિપોર્ટ મુજબ તે ખૈબર પખ્તુનવા અસેંબલીની સીટ પર વિપક્ષ ચૂંટણી લડવા જઈ રહી છે. 
 
રિપોર્ટ મુજબ નૂરજહાંએ કહ્યુ - હુ મહિલા સશક્તિકરણ માટે કામ કરવા માંગુ છુ. હુ મારી ચૂંટણી ક્ષેત્રમાં આ સમસ્યા પર ફોકસ કરીશ. તેમણે કહ્યુ કે તે આશા કરે છે કે લોકો તેમને એ જ રીતે સપોર્ટ કરશે જેવા તેમના કઝીન ભાઈ કરે છે. શાહરૂખ ખાન અનેક ઈંટરવ્યુઝમાં આ વાત કહી ચુક્યા છે કે તે પેશાવરના છે અને તેની ફેમિલીના કેટલાક લોકો હજુ પણ ત્યા રહે છે. 
 
નૂરજહાંના ભાઈ એક કાઉંસલરના રૂપમાં કામ કરી ચુક્યા છે. તેમણે કહ્યુ - અમારી ફેમિલીનો સાથે જૂનો સંબંધ છે. શાહરૂખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં જ એલ. રાયની ફિલ્મ જીરોમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા વ્યક્તિનુ પાત્ર ભજવી રહ્યા છે અને તેમની સાથે આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ જોવા મળશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

ફિલ્મ કરતાં- કરતાં રહી ગયા સલમાન ખાન અને જેકલીન

સલમાન ખાનની 'રેસ 3' રિલીઝ થવાની તૈયારીમાં છે. સમગ્ર ટીમ ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ...

news

ગ્લેમરસ છે મિથુન ની થનારી વહુ, જાણો કોણ છે

ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાક્ષય 'મિમોહ' ચક્રવર્તી 7 જુલાઈએ લગ્ન કરશે. ...

news

રજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ

રજનીકાંતની ફિલ્મ કાલા આજે મતલબ કે ગુરૂવારે રિલીજ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ ...

news

Birthday special આ સીરિયલમાં હતું સૌથી લાંબુ કિસિંગ સીન, પછી પોતાની ભૂલ પર પછતાવી હતી એકતા કપૂર

એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં મુંબઈમાં થયું હતું. જીતેંદ્ર અને શોભા કપૂરની દીકરીએ નાના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine