શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2017 (16:36 IST)

વરસાદમાં Sherlyn chopra નું હૉટ અંદાજ

શર્લિન ચોપડા આ સમયે ફિલ્મોમાં સક્રિય નથી, પણ સોશલ મીડિયા પર સતત કઈક ન કઈક પોસ્ટ કરતી રહે છે. અત્યારે જ તેને એક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં એ ખૂબસૂરત નજર આવી રહી છે. ગ્રીન ડેસ તેમના પર જમ રહી છે. આમ તો વરસાદના મૌસમના કારણે ચારે બાજુ હરિયાળી છે અને તેમાં શર્લિન ચોપડાનો હૉટ અંદાજ ગજબ કરી રહ્યું છે. webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati 
youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો