VIDEO: સોનમ કપૂરની મહેંદીમાં અનિલ કપૂરે આ રીતે કર્યો ડાંસ  
                                       
                  
                  				  રવિવારે સોનમ કપૂરે પોતાના હાથમાં આનંદ આહૂજાના નામની મહેંદી લગાવડાવી. મહેંદીના ફંક્શન સાથે એક્ટ્રેસના લગ્નનો કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. સોનમના મહેંદી સેરેનમીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાર્ટીમાં અનેક સેલેબ્સના ડાંસ ફ્લોર પર થિરકતો વીડિયો સામે આવ્યો છે. 
				   
				  
	પુત્રીના લગ્નમાં પિતા અનિલ કપૂર પણ ડાંસ ફ્લોર પર થિરકતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર અનિલ કપૂરનો મીકા સિંહના સોંગ તૂ મેરા હિરો પર ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે. 
				  										
							
																							
									  				  																			
						
						 
							
 
							 
																																					
									  
	પાર્ટીમાં તેમની બહેન રિયા કપૂર ગુડ નાલ ઈશ્ક મીઠા પર નાચતી જોવા મળી. 
	 
	બીજી બાજુ સોનમ કપૂરનો બોયફ્રેંડ આનંદ આહૂજા સાથે ડાંસ કરતો વીડિયો પણ સામે આવ્યોક હ્હે. બંને એકબીજા સાથે પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. બંનેનો રોમાંટિક ડાંસ ફેંસ વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.