શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2016 (14:29 IST)

હા , હું પોર્ન ઈંડસ્ટ્રીથી છું , આ કહેવું જ તો સની લિયોનીની તાકત છે.

આ શાયદ પહેલી વાત છે જ્યારે કોઈ પોર્ન એક્ટ્રેસ વિશ્વના સૌ સૌથી પાવરફુલ લોકોમાં શામેળ કરી ગઈ હોય . આ સની લોયોનની હિમ્મત અને જજ્બાનો જ કમાલ છે. કે વિશ્વએ તેને આમ સ્વીકાર કર્યા જેવી છે. 
આમ તો રાસ્તા પર સની ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડ્યું. પોર્ન ફિલ્મોમાં કામ કરીને આ હીરોઈનને ખૂબ પૈસા તો કમાવી લી ધા પણ માતા-પિતાનો પ્રેમ નહી જીતી શકી. આજે આ હીરોઈન ખૂબ શોહરત મેળવી રહી છે અને બોલીવુડમાં પણ ખૂબ નામ કમાવી રહી છે.