બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2016 (23:11 IST)

પદ્માવતીમાં દીપિકા પાદુકોણના એક ઘૂમર-સોન્ગ માટે 400 દીવાનો સમાવેશ

સંજય લીલા ભણસાલી તેમની દરેક ફિલ્મને લાર્જર ધેન લાઇફ બનાવવા માટે જાણીતા છે અને તેમની આગામી ફિલ્મ 'પદ્માવતી' માં પણ તેમણે એવું જ કર્યું છે.   'પદ્માવતી'માં દીપિકા પાદુકોણનું એક ઘૂમર-સોન્ગ છે જે માટે સેટ પર 400 દીવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગીતનું શૂટિંગ ચિત્તોડગઢ ફોર્ટની અંદર કરવામાં આવ્યું છે જેનો સેટ મેહબૂબ સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યો છે. આ સેટને 100 વ્યકિતઓએ 40 દિવસની અંદર બનાવ્યો હતો. આ ગીત માટે જયપુરથી સ્પેશ્યલ ડાન્સર બોલાવવામાં આવ્યા હતા અને દીપિકાના મહેલને સજાવવા માટે 400 દીવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.