Widgets Magazine

છોકરીઓના પીરિયડસ પર વરૂણએ કહ્યું કઈક એવું, તમે પણ કરશો salute

ગુરુવાર, 9 માર્ચ 2017 (13:20 IST)

Widgets Magazine

બૉલીવુડ એકટર ધવન જલ્દ જ બદ્રીનાથની દુલ્હનિયામાં નજર આવશે. જેના માટે એ ટ્વિટર પર ખૂબ પ્રમોશન પણ કરતા રહે છે. પણ આ વખતે તેણે તેમની ફિલ્મથી હટીને કઈ લોકોને ટ્વીટ કર્યા છે. જેને જોઈને  વિચારમાં પડી જશો. વરૂણના શાળા ગર્લ્સને લઈને ટ્વીટ કર્યા છે, જેમાં તેણે લોકોથી અપીલ કરી છે કે પીરીયડસના કારણે કોઈ પણ છોકરીને શાળા જવાથી નહી રોકવું જોઈએ. 
<a class=varun dhavan" class="imgCont" height="508" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-03/05/full/1425549259-8328.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="450" />
માત્રા આટલું જ નહી વરૂણએ એક ફોટો શેયર કરતા આ પણ જણાવ્યું છે. ભારતમાં દરેક 5 માંથી એક છોકરીને પીરીયડ્સના કારણે શાળા જવાથી રોકાય છે તેને લખ્યું કે છોકરીઓને ફરીથી શાળા મોકલવામાં મદદ કરો. મને તો મારું કામ કરી નાખ્યું હવે તમારી વારી છે. 
 
વરૂણની પ્રોફેશનલ લાઈફના વિશે વાત કરીએ તો 10 માર્ચને વરૂણની બદ્રીનાથની દુલહનિયા રિલીજ થવા વાળી છે. ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

બોલીવુડ

news

પતિ સામે થયું બિપાશા સાથે કઈક એવું, રૂમથી નિકળવાની પણ ના પાડી

જયારેથી બિપાશા બાસુના લગ્ન થયું છે તેણે બોલીવુડથી દૂરી બનાવી લી છે. તેમના પતિ કરણ સિંહ ...

news

રેખા હંમેશા માંગમાં અમિતાભ બચ્ચન નહીં પરંતુ સંજય દત્તના નામનું સિંદૂર પૂરે છે !!

એવરગ્રીન રેખા પોતાની લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. થોડાક સમય પહેલા રેખાની ...

news

સરોગેસીથી જુડવા બાળકોના પિતા બન્યા કરણ જોહર

સરોગેસીથી કરણને સિંગલ ફાદર બનવાનો સુખ મેળ્વ્યું છે. BMCની સ્વાસ્થય અધિકારી ડા. પદ્મજા ...

news

અમિતાભ બચ્ચન પોતાની સંપત્તિ શ્વેતા તથા અભિષેકને સરખે હિસ્સે આપશે

ગુરૂવારે અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમણે પોતાની તમામ સંપત્તિ ...