શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 26 સપ્ટેમ્બર 2015 (11:39 IST)

અજય-કાજોલનો વીડિયો પોર્ન સાઈટ પર થયો અપલોડ

અજય દેવગન અને તેમની રિયલ લાઈફ પત્ની કાજોલે લગ્ન પહેલા અનેક ફિલ્મોમાં એક સાથે કામ કર્યુ અને આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા. 
 
પણ તાજેતરમાં જ આ બંનેનો એક વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આમ તો આ વીડિયોમાં કશુ આપત્તિજનક નથી બતાવાયુ. આ વીડિયો બંનેની ફિલ્મ 'પ્યાર તો હોના હી થા' નું એક ગીત, 'અજનબી તૂ મુઝકો ઈતના બતા'.... નું છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  જોકે આ વીડિયો પોર્ન સાઈટ્સ પર અપલોડ કેમ કરવામાં આવ્યો તે વાતનો ખુલાસો અત્યાર સુધી થયો નથી. 
 
ઉલ્લેખનીય છે કે લાંબા સમય પછી કાજોલ શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલવાલે' થી રૂપેરી પડદાં પર  કમબેક કરવા  જઈ રહી છે.