એશ્વર્યાની આંખમાં આંસૂ શા માટે આવી ગયા... આરાધ્યાને જોઈ.. કારણ આ છે...

Aishwarya Rai Bachchan
Last Updated: મંગળવાર, 21 નવેમ્બર 2017 (17:26 IST)
અભિનેત્રી “એશ્વર્યા રાય” 20 નવેમ્બએ તેમના પિતા “કૃષ્ણરાજ” રાય જેનો આ વર્ષે 27 માર્ચે મૃત્યુ થઈ
ગઈનો જનમદિવસ ઉજવવા પહોંચી એક “એનજીઓ” જ્યાં તેણે 100 ક્લેફ્ટ લિપ્સ બાળકોની સર્જરી સ્પાંસર કરવાની જહેરાત કરી. તે આ ઈવેંત પર તેમની માતા “વૃદા રાય” અને દીકરી આરાધ્યા સાથે પહોંચી
થયું આમ કે એશ્વર્યાનને જોઈ ફોટાગ્રાફર તેને ફોટા પાડવા બૂમો પાડવા લાગ્યા. આ જોઈ એશ્વર્યાએ બધાને શાંત થવા માટે કીધું અને સૌ થોડીવાર માની લીધી. પણ થોડા ક સમયમાં ફરીથી બૂમ પાડવા લાગ્યા. જેના કારણે માત્ર એશ્વર્યાની દીકરી આરાધ્યા જ નહી પણ ઈવેંટના બધા બાળક ડરી ગયા. એશ્વર્યાને આ વાત પસંદ નહી આવી અને તેને બધાને કીધું..
“मैने कहा रुक जाइये! ये कोई पब्लिक इवेंट या फिल्म का प्रीमियर नहीं जो आप लोग इस तरह से बर्ताव करें! कुछ तो इज़्ज़त देखाइये आप लोग!”
આ બોલતા એશ્વર્યાની આંખમાં આંસૂ સાફ નજર આવ્યા અને એ ખૂબ દુખી જોવાઈ રહી હતી.


આ પણ વાંચો :