ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 14 નવેમ્બર 2015 (15:23 IST)

યામી અને આયુષ્યમાન ફરી સાથે

બોલીવુડમાં વિક્કી ડોનરથી એમના કરિયરની એક સાથે શરૂઆત કરતી અભિનેતા આયુષ્ય ખુરાના અને અભિનેત્રી યામી ગૌતમ એક વાર ફરી સાથે નજર આવી રહ્યા છે. આ બધા જાણે છે કે આયુષ્માન ખુરાના એક સારા સિંગર છે એના મનૂના એ એમની ફિલ્મ વિક્કકી ડોનર ના પાની દા રંગથી આપ્યા હતા.  પછી એમને 3 ગીત ગાવ્યા. આયુષ્માન અને યામી રોચક સિંહના ગીત અહીં હું સાથે જોવાશે. 
 
ગીતના નિર્માતા ટી સીરીજ છે જે એના પહેલા રોચક અને આયુષ્માનના સાથે માટીની ખુશબુ ગીત પર કામ કરી ચુક્યા છે આ નવા ગીતના નિર્ધેશન અમિત રાય હશે. એમના મુજબ આ ગીત હિમાચલ પ્રદેશની ખુબસૂરત વાદિઓમાં લઈ જસ્જે. એજ તમને જૂના જમાનામાં લઈ જશે.