ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 ઑગસ્ટ 2014 (16:53 IST)

આ ફિલ્મમાં મારે કીસીંગ સીન નહોતા કરવા પણ શું કરૂં ? ઈમરાન હાશમી ,

બોલીવુડના રોમેંટીક સ્ટાર ઈમરાન હાશમી રીયલાઈફના પોલિટીકલ નેતા  અને અભિનેતા પરેશ રાવલ અને પાકિસ્તાની અભિનેત્રી હુમૈમા ખાન અમદાવાદમાં તેમની ફિલ્મ  રાજા નટવરલાલના પ્રમોશન માટે આવ્યા હતાં. ફિલ્મના ડાયરેક્ટર કૃણાલ દેશમુખ પણ સાથે હતા. 
 
ઈમરાન હાશમી જેવો ફિલમ સ્ટાર પ્રેસ કોંફરેંસ કરતો હોય અને તેને કીસીંગ દૃશ્યો વિશે પૂછવામાં ના આવે તેવું બને 
 રાજા નટવરલાલના અમદાવાદ બોલીવુડના રોમેંટીક સ્ટાર ઈમરાન હાશમી  રાજા નટવરલાલના કીસીંગ સીન વિશે ઈમરાને તો હાથ અધ્ધર કરી દેતા જનાવ્યું કે મારે આ ફિલ્મમાં કીસીંગ સીન નહોપ્તા કરવા પણ કીસીંગ સિવાય મને ડાયરેક્ટર છોડે ? પણ શું થાય. 
 
અભિનય મારો ધંધો છે એટલે ડાય અરેકટર કહે તે પ્રમાણે કરવું પડે. ઈમરાનને જ્યારે અમદાવાદ વિશે પુછવામાં આવ્યુ તો આ રોમેંટીક હીરોએ જણાવ્યું કે મારા સૌથી વધુ ફેમ અમદાવાદમાં જ છે અને મારી દરેક ફિલ્મના પ્રમોશન માટે આ શહેરનો આગ્રહ રાખું છું. 
 
રાજા નટવરલાલ એક કોન ફિલ્મ છે જેમાં એક ઠગની ચાલબાજીના કરતૂતોની કહાની છે. ઈમરાન હાશમીએ જણાવ્યુ કે રાજા નટવરલાલ તેમણે દસ મહિનાન શુટીંગમાં પુરે કરી દીધી હતી.ફિલ્મના ડાયરેક્ટર કૃણાલ દેશમુખ સાથે ઈમરાન હાશમીની આ ચોથી ફિલ્મ છે. 
 
બિહારના એક ચીટર મિથલેશકુમાર શ્રીવાસ્તવના જીવન પરથી બનેલી રાજા નટવરલાલ અમિતાભની સુપર હીટ ફિલ્મ નટવરલાલ સાથે કોઈ લેવા દેવા નથી .

હિન્દી ફિલ્મોમં પહેલીવાર કામ કરી રહેલ પાકિસ્તાની એકટ્રેસ હુમૈમા મલિક શરૂઆતમાં ઈમરાન હાશમીની ફિલમોને સી કેટેગરીની સમજતી હતી. હુમૈમાએ કબૂલ કરતા જણાવ્યું કે હું એવું વિચારતી હતી કે ઈમરાનની ફિલમ કેવી હશ ?  આવી ફ ઇલ્મોમાં મારાથી કામ થાય? જો કે પછી મને કૃણાલ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી અને એ પછી મને લાઅગ્યું કે લો ન્ચિંગ માટે આનાથી વધુ ઉત્તમ મુવી કોઈ હોઈ ના શકે. 
 
આ ફિમમાં ઠગ ગુરૂની ભૂમિકા ભજવતા પરેશ રાવલ અને ઈમરાન નાની મોટી ચોરી  કરતા ઈમરાનને ચીંટીગની દુનિયાની ટોચ પર કેવી રીતે પહોંચાડે છે તેની કહાની રાજા નટવરલાલમાં દર્શાવી છે.