શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (16:42 IST)

આલિયા બની કિસિંગ કવીન : શાહિદ સાથે લિપલોક સીન આપ્યો.

મુંબઈ 
 
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ શાહિદ કપૂર સાથે ફિલ્મ "શાનદાર"માં નજરે પદશે .આલિયા નાનપણથી જ શાહિદની દિવાની છે. 
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં શાહિદ અને આલિયાના લિપલોક સીનના કારણે ફિલ્મની રજૂઆત બાદ તેને કિસંગ કવીન પણ કહેવામાં આવી શકે છે. 
 
સ્ટૂડેંટ ઓફ ધ યર ફિલ્મ દ્વ્રારા બોલીવુડમાં કારક્રિદી શરૂ કરનારી આલિયાએ અત્યાર સુધીમાં સ્ટૂડેંટ ઓફ ધ ઈયર હઈવે 2 સ્ટેટ્સ અને હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં કામ કર્યું છે શાનદાર અલિયાની પાંચમી ફિલ્મ છે વિકાસે બહલના નિર્દેશમાં બનેલી આ ફિલ્મમાં આલિયા અને શાહિદ વચ્ચે એક લાંબો કિસ સીન ફિલ્માવામાં આવ્યો છે. 
 
વિકાસ બહલે આ વાત છુપાવવાની લાખ કોશિશ કરી હોવાં છ્તાં તેમા તેઓ સફળ રહ્યા નહોતા . આલિયાએ અત્યાર સુધીના તમામ ફિલ્મોમાં લિપલોક સીન આપ્યા છે. બોલીવુડમાં ઈમરાન હાશમીને સીરિયલ કિસરના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ હવે આલિયાને કિસિંગ ક્વીન કહેવામાં આવી શકે છે.