શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2015 (15:46 IST)

એકવાર ફરીથી આવી રહ્યા છે એક સફળ જોડી- શાહરૂખ અને કાજોલ

શાહરૂખ અને કાજોલની બૉલીવુડને સૌથી સફળ જોડી કહેવાય છે. અ જોડી એક વાર ફરીથી આવતી ફિલ્મ "દિલવાલે" માં નજર આવશે . આશા છે કે આ ફિલ્મ  પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહેશે. શાહરૂખ અને કાજોલએ જેટલી પણ ફિલ્મો સાથે કરી છે. તેમાંથી વધારે હીટ જ ગઈ છે. 2001માં 'કભી ખુશી કભી ગમ  ' પછી 'કુછ કુછ હોતા હૈ' 'માય નેમ ઈજ ખાન' "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે "  આ બધી ફિલ્મો આ જોડીની મોટી સફળતા છે.
 
 
રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેની શૂટિંહ મુંબઈમાં શરૂ થઈ ગઈ છે. ફિલ્મમાં વરૂણ ધવન અને કૃતિ સનોન  મુખ્ય ભૂમિકામાં છે.