શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 મે 2015 (16:11 IST)

એશ્વર્યા રાયની ફિલ્મ 'જજ્બા'નો પ્રીવ્યુ 'કાન'માં લોંચ

આ એશ્વર્યાનુ કાનમાં 14મું વર્ષ છે અને તે સંજય લીલા ભંસાલીની ફિલ્મ ગુજારિશ પછી પહેલીવાર ફિલ્મ કરી રહી છે 
 
આ ફિલ્મમાં આ એક વકીલના પાત્રમાં છે અને તેની સાથે ઈરફાન ખાન, શબાના આઝમી અને અનુપમ ખેર પણ છે. 
ડાયરેક્ટર સંજય ગુપ્તાએ આ ફિલ્મના પોસ્ટર રજુઆત અને પ્રીવ્યુ માટે કાન ફેસ્ટિવલને પંસદ કર્યુ અને તેને માટે એક પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યુ  

ફોટો યૉટ પર થયેલ આ પાર્ટીનો છે. 
 
ચિત્ર સૌજન્ય - પ્રજ્ઞા મિશ્રા