શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (15:11 IST)

જૂલી ગર્લ નેહા ધૂપિયા ફરીવાર બોલ્ડ અવતારમાં જોવા મળશે

મુંબઈ
 
બોલીવુડમાં ફિલ્મ જૂલી દ્વ્રારા ઈંડસ્ટ્રીમાં તમામ લોકોનું દિલ જીતી  લેનારી  અભિનેત્રી નેહા ધૂપિયા ફરી એક્વાર બોલ્ડ 
અંદાજમાં નજરે પડી શકે છે. દર્શકો માટે તે ફરી એકવાર બિકની અંદાજમાં ન્કજરે આવી શકે છે. 
 
નેહા પોતાની આગામી ફિલ્મ ઈક્કીસ તોપો કી સલામીના ઘૂર ઘૂર કે ગીતમાં નેહા એશવર્યા રાય ,માધુરી દીક્ષિત ,જીન્નત અમાન અને  હેલનની કોપી કરી રહી છે. જેને નેહા તરફથી આ દિગ્ગ્જ હિરોઈનોને એક ટ્રિબ્યુટ માનવામાં આવી રહી છે. આ ગીતને પોની વર્મા કોરિયોગ્રાફી કરી છે. ગીતને જોઈને એવું લાગે છે કે ફિલ્મ રિલીઝ થશે ત્યારે બોલીવુડમાં ધમાલ મચી જશે. 
 
આ ફિલ્મ 10 ઓકટોબરના રોજ રિલીઝ થશે.