ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , શુક્રવાર, 25 જુલાઈ 2014 (12:09 IST)

ટ્વિટર પર 30 લાખ ફેંસ સાથે છવાય ગઈ અનુષ્કા શર્મા

. અભિનેત્રી અનુષ્કા શર્મા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પોતાના પ્રશંસકોની સંખ્યા 30 લાખને પાર પહોંચતાની સાથે સાતમા આસમાન પર છે. અનુષ્કાએ એક ટ્વીટમાં લખ્યુ, 'અહી 30 લાખથી વધુ પ્રશંસક થઈ ગયા છે. મારી 30 લાખ પ્રશંસકો સતત પ્રેમ અને સમર્થન આપવા માટે તમારો આભાર. હુ તમને સૌને પ્રેમ કરુ છુ. 
 
અનુષ્કા 'રબ ને બના દી જોડી', 'બેંડ બાજા બારાત' અને 'જબ તક હૈ જાન' જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. તે આગળ 'બોમ્બે વેલવેટ', 'પી.કે', અને 'દિલ ધડકને દો' ફિલ્મમાં જોવા મળશે.