શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 જુલાઈ 2015 (14:27 IST)

તો આ છે સની લિયોનીનો ડ્રીમ રોલ !!

જાણીતી અભિનેત્રી સન્ની લિયોની ફિલ્મોમાં બોલ્ડ ભૂમિકા માટે ઓળખાય છે. પણ હવે તેની ઈચ્છા સુપરહીરો બનવાની છે. 
 
સન્નીને જ્યારે તેના એક પ્રશંસકે ટ્વિટર પર પુછ્યુ કે તેની ડ્રીમ ભૂમિકા કંઈ છે ? શુ એ ક્યારેય સુપરવિમેનની ભૂમિકા ભજવવા માંગશે ?
 
જેના જવાબમાં સન્નીએ લખ્યુ, 'હા હુ એક સુપર હીરોનો રોલ ભજવવા માંગુ છુ.'