ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

પૂનમ પાંડે બોલ્ડ અવતારમાં લૉંચ કર્યા એપ્પ

સોશલ મીડિયા પર હૉટ ફોટો અને વીડિયો પોસ્ટ કરી સનસની મચાવતી પૂનમ પાંડે પોતાનું એપ્પ લાંચ કર્યા છે જેમાં એ આજાદી સાથે એ ઈચ્છે પોસ્ટ કરશે. 
 
પૂનમએ કીધું લે આ એપ્પમાં બધા કઈક મારા વિશે છે. જો તમે વિચારશો કે હું બોલ્ડ છું તો મારું એપ્પ પણ બોલ્ડ જ મળશે. પૂનમની વેબસાઈટથી તેને ડાઉનલોડ કરશે. 
 
પૂનમ ઘણા દિવસોથી એપ્પ વિશે વિચારી રહી હતી. તેમણા સલાહથી અ તેને બનાવ્યું છે. પૂનમ 17 અપ્રેલએ તેને લાંચ કરશે અને એ કાર્યક્રમમાં ખૂબ બોલ્ડ અવતારમાં નજર આવી.

                                                              પૂનમનો હૉટ અંદાજ આગળની સ્લાઈડસમાં...