ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

મળો રોકેટસિંહ ઉર્ફ રણબીરને

P.R
અમિતાભ બચ્ચન, સની દેઓલ, સલમાન ખાન, અક્ષય કુમાર પડદા પર સિખની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જેમા રણબીરનુ નામ પણ જોડી લો. 'રોકેટસિંજ સેલ્સમેન ઓફ ધ ઈયર'માં તેઓ રોકેટસિંહનુ પાત્ર ભજવી રહ્યા છે. રણબીર આ ફિલ્મમાં ઘેર ઘેર સામાન વેચવા જશે.