ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (11:49 IST)

મહિલાઓને એમની મર્જીના કપડા પહેરવાની અનુમતિ હોવી જોઈએ -વિદ્યા બાલન

અભિનેત્રી વિદ્યા બાલનના માનવું છે કે મહિલાઓને સમ્માન એમના કપડોની લંબઈ પર આધારિત નહી હોવું જોઈએ. યુથ ફોર યુનિટી કાર્યક્રમમાં કાલ સાંજે 38 વઋર્ષીય અભિનેત્રી એ કહ્યું કે આ મહત્વપૂર્ણ નહી કે માણસની વિચારધારા બદલો. છોકરીઓને જે પહેરવું છે એ પહેરવાના આજીદી હોવી જોઈએ. એમના સમ્માન એમના કપડોથી સંકળાયેલુ નથી. એના માટે સમ્માન એમના પહેરેલા કપડાની લંબાઈ પર નિર્ભર નહી કરવું જોઈએ. 
 
એણે કહ્યું છોકરીઓ માટે પન છોકરાની રીતે એમના પગ પર ઉભો થવું મહત્વપૂર્ણ છે. છોકરીઓ અને છોકરાઓમાં ફર્ક નહી હોવું જોઈએ. અહીં સુધી કે અમારી દુનિયા પણ બરાબરી તરફ વધી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત અભિનેત્રીએ છેડખાનીના બાબતમાં કહ્યું કે છોકરીઓને વગ્ર બીક વ્યવહાર કરવું જોઈએ. સાથે જ વિદ્યા બાલન જુદ-જુદા ક્ષેત્રોમા મહિલાઓની કામયાબી પર ગર્વ અનુભવ કરે  છે.