બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 25 જાન્યુઆરી 2016 (15:47 IST)

લગ્ન પછી નિખરી ગઈ છે આસીન (જુઓ ફોટા)

ગજનીથી બોલીવુડમાં ઓળખ બનાવતી હીરોઈન આસિન એ 19 જાન્યુઆરીએ રાહુલ શર્માથી લગ્ન કરી લીધા. પહેલા એ લોકો ચર્ચામાં લગ્ન  કર્યા. ત્રણ દિવસ પછી આસિને ફોટા ઈંસ્ટ્રાગ્રમ પર શેયર કર્યા હતા. 
 
\

રાહુલ શર્મા અને આસિન રોમાંસની પળમાં 



















\



 
બધા હિંદૂ રીતિ રિવાજથી લગ્ન કરાયા .
કહેવાય છે લે અક્ષય કુમારેએ જ રાહુલ અને આસિનના પહેલી મુલાકાત કરાવી હતી એ ખાસ રૂપથી આ અવસર પર હાજર હતા. લગ્ન પછી બેસ્ટ મેન અક્ષતય કુમરના સાથે  ફોટો પણ પડાવ્યા.
 

વ્હાઈટ ગાઉનમાં આસીન અને બ્લેક સૂટમાં રાહુલ શર્મા