શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વીણા મલિકની એવી ફિલ્મ જેમા તે માત્ર બિકીની જ પહેરશે !!

. પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક કહે છે કે તેમણે પોતાની આવનારી ફિલ્મ 'સુપરમોડલ'માં ઘણી બિકીની પહેરી છે. તેથી તે બીજીવાર આ વસ્ત્રો નથી પહેરવા માંગતી. 29 વર્ષીય વીણાએ અહી ફિલ્મના પોસ્ટર રજૂ કરતી વખતે કહ્યુ, 'આ ફિલ્મમાં મેં ઘણી બિકની પહેરી છે, મેં પહેલા ક્યારેય આ વસ્ત્રને આટલીવાર નથી પહેર્યુ. હવે મારો બીજીવાર બિકની પહેરવાનો ઈરાદો નથી.'

તેણે કહ્યુ, 'કદાચ આ બોલીવુડને એકમાત્ર એવી ફિલ્મ છે જેમા તમે મને જુદી જુદી બિકનીમાં જોશો. હવે મેં આગળ બિકની ન પહેરવાનો નિર્ણય કર્યો છે.'

નવીન બત્રાના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મનું શૂટિંગ ફિજીમાં થયુ છે. અશ્મિત પટેલે આ ફિલ્મમાં ફોટોગ્રાફરનુ પાત્ર ભજવ્યુ છે.