મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વ્હાટ ધ ફિશ ફિલ્મનો પૂનમ પાંડે અને રાખી સાવંતે હોટ પ્રચાર કર્યો

વ્હાટ ફિશ ફિલ્મ 13 ડિસેમ્બરના રોજ રજૂ થઈ રહી છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા લીડ રોલ કરી રહી છે. ફિલ્મના પ્રચારમાં જોશ લાવવા માટે આ ફિલ્મના નિર્માતાએ પ્રમોશનલ ઈવેંટ મુકી. જેમા પૂનમ પાંડે અને રાખી સાવંતને બોલાવવામાં આવી. રાખી અને પૂનમે આ ઈવેંટમાં એવી હરકતો કરી જેને જોઈને લોકો દંગ રહી ગયા. ચર્ચા છે કે પાર્ટીમાં ડિમ્પલ આવવાની હતી, પણ જ્યારે તેણે જાણ થઈ કે પૂનમ અને રાખી જેવી એક્ટ્રેસેસ બોલીવી છે તો તેમણે ઈવેંટમાં ન જોડાવવુ જ યોગ્ય લાગ્યુ. તે નારાજ પણ લાગી રહી છે કે એક સારી ફિલ્મના પ્રચાર માટે આવા પેંતરા કેમ અપનાવવામાં આવ્યા. જો કે નિર્માતાએ આ વાતનું ખંડન કર્યુ છે.

આગામી પુષ્ઠ પર પૂનમ .