ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (16:15 IST)

શાહરૂખ કાજોલે હાથોમાં હાથ નાખી કર્યો રોમાંસ

આઈસલેંડ પર હાલ શાહરૂખ અને કાજોલ  ફિલ્મ દિલવાલે માટે ગીત સૂટ કરાવી રહ્યા છે. અત્યારે આ શૂટીંગના એક સીનમાં બન્ને એક બીજાના હાથમાં હાથ નાખી રોમાંસ કરતા નજર આવી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે કાજોલ અને શાહરૂખ 5 વર્ષ પછી મોટા પડદા પર રોમાંસ કરતા જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલ સાથે વરુણ ધવન , કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. 
 
કાજોલ અને શાહરૂખ 5 વર્ષ પછી રોમાંસ કરતા જોવા મળશે
 
ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનતી આ ફિલ્મ ડિસમંબરમાં રિલીજ થશે.