શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2015 (12:07 IST)

શાહરૂખ ખાને શેયર કરી અબરામ અને આર્યનની ક્યુટ ફોટો

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન મોટાભાગે પોતાના બાળકોના ફોટાઓ ટ્વિટર પર શેયર કરતા રહે છે. રવિવારે શાહરૂખન ખાને પોતાના બંને પુત્રો આર્યન અને અબરામની એક ખૂબ જ ક્યુટ ફોટો પોસ્ટ કરી. 
 
તસ્વીરમાં આર્યને અબરામને ઉલ્ટો લટકાવ્યો છે. 
તસ્વીર સાથે શાહરૂખે લખ્યુ છે કે અનેકવાર તમારી જીંદગીને ઉંધા લટકાવવાની તક આપવી પડે છે.  જેથી તમે સીખી શકો કે આવી સ્થિતિમાં તમારે કેવી રીતે જીવવાનું છે.  મોટોભાઈ હંમેશા તમારે સાથે હોય છે.