શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (18:17 IST)

શાહરૂખ દીપિકાની વોશિંગટનમાં ધૂમ (જુઓ ફોટા)

શાહરૂખ ખાન અને તેમની ટીમ જેમા દીપિકા પાદુકોણ. અભિષેક બચ્ચન અને મલાઈકા અરોરા ખાન જેવા કલાકાર છે. 'સ્લેમ - ધ ટૂર' ના નામથી વિદેશમાં શો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા વોશિંગટન ડીસી પહોંચ્યા અને પોતાના મિત્રો સાથે તેમણે ધૂમ મચાવી દીધી. રજૂ કરી રહ્યા છે અહી કેટલીક ઝલક