બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સની લિયોન પોતની પ્રથમ ડેટ પર મોડી કેમ પહોંચી ?

સની લિયોન પોતાના પતિ ડેનિયરની સાથે પ્રથમ ડેટ પર જાણીજોઈને મોડા પહોંચી હતી. તે ઈચ્છતી હતી કે ડેનિયલ ગુસ્સે થઈને તેને રિજેકટ કરી દે. તેથી તેણે આ ઉપાય અજમાવ્યો. પણ કૂલ ડેનિયલ હોટ સની પર બિલકુલ ગુસ્સે ન થયો.

ડેનિયલ પર સની કેમ છે ફિદા.. જુઓ આગળના પેજ પર




પોતાના પતિ ડેનિયલને સની ખૂબ પ્રેમ કરે છે અને કહે છે કે તે આજે જે પણ કંઈ છે તે ફક્ત ડેનિયલને કારણે જ છે. જો ડેનિયલ ન હોત તો આજે તે અહી સુધી ન પહોંચી શકતી. સનીના સારા ખરાબ સમય વખતે ડેનિયલે બરાબર તેનો સાથ આપ્યો. આ બધી વાતો સનીએ યૂટીવી સ્ટાર્સના શો 'બ્રેકફાસ્ટ ટૂ ડિનર' પર બતાવી જે 19 જાન્યુઆરીના રોજ રજૂ થશે.

કોણ છે સનીનો મેનેજર.. આગળના પેજ પર





બિગ બોસના શો માં ભાગ લીધા બાદ સનીના દિવસો બદલાય ગયા. તેણે બોલીવુડ ફિલ્મોમાં તક મળી અને હવે તે અહી પોતાના પગ જમાવવાનો પ્રયત્ન કરી રહી છે. સનીનું કહેવુ છે કે ડેનિયલ મારા મેનેજર પણ છે અને બધા કામ કાજ પણ એ જ જુએ છે. એ જ કારણ છે કે તે એડલ્ટ ફિલ્મોમાંથી નીકળી બોલીવુડ આવી ગઈ છે અને મુંબઈ તેમનુ ઠેકાણુ બની ગયુ છે.