શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:35 IST)

સમુદ્ર કાંઠે કેટરીના કેફનો સેક્સી પોજ

શાયદ કેટરીના આ માની ગયી છે કે લોકો તેને ભૂલી ન જાય તે માટે એ વાર-વાર દર્શકોની યાદમાં બના રહેવા માટે હૉટ ફોટો શૂટ કરાવવા લાગી છે અત્યારે જ કેટરીનાએ તેમના ફેસબુલ અકાઉઅંટ પર એક ફોટો પોસ્ટ કર્યા છે. 
સફેદ સ્વીમસૂટ પહેરી તેમનો આ સેક્સી પોજ માલદીવથી છે જ્યાં સમુદ્ર કાંઠે કેટરીન ખૂબ આકર્ષલ નજર આવી રહી ચે. બૉલીવુડમાં કેટરીનીની સતત ઘણી ફિલ્મો અસફળ રહી છે અને આ તેમની બધી આશા ટાઈગર જિંદા હૈ નામની ફિલ્મ પર છે .