શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 20 ડિસેમ્બર 2014 (14:25 IST)

સલમાન ખાન 2015માં લગ્ન કરી રહ્યા છે !!

સુપરસ્ટાર સલમાન ખાનનુ કહેવુ છે કે તેમને એવુ લાગી રહ્યુ છે કે નવા વર્ષ ત્રણ ખાનની હાજરીવાળી ફિલ્મમાં કામ કરવાને બદલે તેઓ પોતાના લગ્નમાં વ્યસ્ત રહેશે. સલમાન ગુરૂવારે મુંબઈમાં બિગ સ્ટાર એંટરટેનમેંટ એવોર્ડ્સ 2014માં હાજર હતા. 
આ પૂછતા કે વર્ષ 2015માં તમે ત્રણેય ખાન સલમાન-શાહરૂખ-આમિર ખાનની એક ફિલ્મમાં સાથે કામ કરવા માંગશે ? જવાબમાં સલમાને કહ્યુ. 'હુ ત્રણેય ખાનને એક ફિલ્મમાં કામ કરતા જોવાને બદલે મારા લગ્ન થતા જોઈશ. સલમાન આગળ કરીના કપૂરની સાથે બજરંગી ભાઈજાન ફિલ્મમાં જોવા મળશે જે 17 જુલાઈના રોજ રજુ થશે.