ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 9 જૂન 2014 (13:42 IST)

સેક્સ અપીલ સિવાય દર્શકોનું દિલ જીતીશ : સોફી ચૌધરી

સેક્સ અપીલ સિવાય દર્શકોનું દિલ જીતીશ : સોફી ચૌધરી

ઝલક દિખલાજાની નવી સિઝન આજથી શરૂ થઈ રહી છે. જેમાં 13 સેલિબ્રિટી પૈકી એક હોટ એંડ સેક્સી સોફી ચૌધરી પણ છે. પોતાની સેક્સ અપીલ દ્વ્રારા હમેંશા ચર્ચામાં રહેતી સોફીનો દાવો છે કે પોતાના ડાંસ રિયલિટી શો દ્વ્રારા દર્શકોનું દિલ જીતવાની કોશિશ કરશે. 
 
એક ઈંટરવ્યુઅ૳ દરમિયાન સોફીને કહ્યું હતું કે મને પહેલાં પણ ઝલક દીખલાજા માટે ઓફર આવી હતી પરંતુ દરેક વખતે કંઈક ને કઈક કારણોસર હું તેમાં ભાગ લઈ શકતી નહોતી હું એટલું જ કહેવા માંગુ છું કે મે નહી પરંતુ ઝલકે મને પસંદ કરી છે. મને પડકાર ખૂબ પસંદ છે. 
 
તેણીએ જણાવ્યું કે હતું કે મને ડાંસનો શોખ છે પરંતુ કયારેક શીખ્યો નથી. આમ પણ અમે આ વખતે ઝલક દિખલા જા અગાઉ કરતા અલગ છે. આ વખતે તેમં મોટાભાગના ટીવી કલાકારો ભાગ લઈ રહ્યા છે. જેમેને મોટાભાગના પરિવારજનો ઓળખતા હોય છે.
 
નોંધનીય છે કે સોફીએ કારક્રિદીની શરૂઆત માત્ર 16 વર્ષની ઉમરે યુકેનાઅ એક ટીવી ચેનલ પર ફિલ્મી ગીતીથી થઈ હતી. જે ખૂબ જ લોકપ્રિય હતું . જે બાદ તેણી ભારત સિંગર અને વીજે બનીને સામે આવી હતી. 
 
ઝલક દીખલા જામાં દર્શકોને સોફીની સેકસી અદા સિવાય બીજું કંઈ જોવા મળે છે કે નહી તે તો સમય જ કહેશે .
 
 
ઝલકની સાતમી સિઝનમાં ફિલ્મમેકર કરન જોહર અભિનેત્રી માધુરી દીક્ષિત અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝા નિર્ણયાક રહેશે.