શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 15 જુલાઈ 2014 (14:49 IST)

સૌથી સેક્સી અભિનેત્રી દીપિકાએ સેકસી ફોટોશૂટ કરાવ્યું

સૌથી સેક્સી અભિનેત્રી દીપિકાએ સેકસી ફોટોશૂટ કરાવ્યું

દુનિયાની સૌથી સેકસી બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ એફએચએમ ઈંડિયા મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. એફએચએમ મેગેઝીનની જુલાઈ અંક માટે કરાવામાં આવેલા ફોટોશુટમાં દીપિકા પાદુકોણ ખૂબ હોટ દેખાઈ રહી છે. 
 
નવા ફોટોશૂટ અને નવા ખિતાબને પગલે દીપિકાની ચર્ચા હાલ બી ટાઉનમાં ચોરને ચૌટે થઈ રહી છે. તેના ફાઈંડિંગ ફેનીના લુકના કારણે પણ તેની ચર્ચા છે આવામાં એફએચએમ મેગેઝીનનું સેકસી ફોટોશુટ વધારે ચર્ચાસ્પદ બનશે . 
 
તાજેતરમાં  દીપિકા રણવીરની આગામી ફિલ્મ દિલ ધડકને દોના સેટ પર પહોંચી ગઈ હતી. ત્યારે જ ચર્ચામાં આવી હતી .દીપિકા અને રણવીર બોર્સેલોનામાં એક સાથે જોવા મળ્યા બાદ બન્ને વચ્ચે કઈંક રંધાઈ રહ્યા હોવાનુ સ્પષ્ટ થઈ ગયું હતું 
 
FHM દ્વ્રારા આયોજિત એક સર્વેમાં દીપિકાએ કેટરિનાને પાછળ રાખીને સેકસીએસ્ટ વુમનનો ખિતાબ જીત્યો હતો. ખિતાબ જીત્યા બાદ દીપિકાએ જણાવ્યું હતું કે ,સર્વેમાં પોતાના ફિઝીકલ એકસપીરિયંસના બદલે તેના કામને મહ્ત્વ આપવામાં આવ્યું છે.